Contribuidor
Irshad Theba Media from this contributor Perfil
Fecha
Localidad
Karai near Sabarmati river
Gandhinagar, Gujarat, India
Media from this location Listado ilustrado- Edad
- No especificado
- Sexo
- No especificado
Detalles de la observación
પનલૌવા નર કરતા માદા સુદર દેખાવડી હોય છે નર અને માંદા પક્ષી ની ચાંચ પિળી હોય છે પગે આછા લીલાસ પડ તા હોય છે પેટ સફેદ માથા ઉપર પિળી લીટી આખ જોડે સફેદ લિટીઅને માદા પક્ષી ના ગળા ના ભાગે ઘાટો બદામી અને નર ને નથી હોતો નદી નો ભાગ અને પાણી સીવાય ના કીનારે નાનુ નાનુ ઘાસ ઉગીયુ હતુ માટે આ વિસ્તાર મા હસે આજ રોજ કારાઈ ગામ નજીક સાંબરમતી નદી ના ભાગ મા પક્ષી અવલોકન કરીયુ હતુ ત્યાં રે કુલ ૨૭ પનલૌવા આજ રોજ આવલોકન લરતા હત ત્યારે નાની મોટા પાણીના ખોબોચીયા સ્પોટીંગ સ્કોપ થકી બારીકી થી નિરીકક્ષણ કેરેલ છે અને ઉપર મુજબ ના કુલ ૨૭ પક્ષીજોવા મળેલ છે અને એક સાથે નઈ 2+3+2+2+4+2+2+2+3+2+3=27
Información técnica
- Model
- SM-A315F
- ISO
- 25
- Focal length
- 4.6 mm
- Flash
- Flash did not fire
- f-stop
- f/2.0
- Shutter speed
- 19/4000 sec
- Dimensions
- 4000 pixels x 3000 pixels
- Original file size
- 2.87 MB